અમો અમરોલી કોલેજ પરિવાર આપ સૌને સહર્ષ જણાવતા ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા B.Voc અને M.Voc ના કાર્યક્રમ અંગે અમરોલી કોલેજ દ્વારા અરજી કરવામાં આવી હતી આ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા આપણી કાલેજ ને તેની પરવાનગી મળેલ છે. ગુજરાતમાં કુલ છ કોલેજોને આ અંગેની પરવાનગી મળી છે જેમાં આપણી કોલેજ ની વિગત ક્રમ નંબર 34 પર મુકવામાં આવેલ છે.પ્રિન્સિપાલ ડો. કે. એન. ચાવડા  જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર અને તમામ સ્ટાફ સભ્યોનો આભાર માને છે.